👮♂️ “વર્દી” – PSI / Constable 2026 માટે ખાસ LIVE Webinar 🎯 થોડા માર્ક્સથી પાછળ રહી જતા વિદ્યાર્થીઓ માટે ખાસ Strategy PSI / Constable પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક ખાસ 4 કલાકનું પરીક્ષાલક્ષી LIVE Webinar, જેમાં અનુભવી ફેકલ્ટી દ્વારા મહત્વપૂર્ણ વિષયો, તૈયારીની યોગ્ય દિશા અને પરીક્ષામાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. 📅 તારીખ: 19/09/2026 (શનિવાર) ⏰ સમય: 10:00 AM થી 02:00 PM 🎯 Webinar Schedule: 🕙 10:00 AM થી 12:00 PM 👨🏫 મૌલિક સર 🕛 12:00 PM થી 02:00 PM 👨🏫 દિશાંત સર ⭐ Webinarની ખાસિયતો: • 📖 Reading Pattern – શું અને કેવી રીતે વાંચવું? • 📝 Note Making – અસરકારક Notes કેવી રીતે બનાવવા? • 🔄 Revision – Revision કરવાની યોગ્ય પદ્ધતિ • 📊 Blueprint – પરીક્ષાની તૈયારી માટે Blueprint • 🎯 પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન 🔥 PSI / Constable 2026 માટે તૈયારી કરી રહ્યા છો? તો આ LIVE Webinar ચૂકી ન જશો. 💰 ફી: માત્ર ₹2/- નોંધ : 1) જો જરૂર પડશે તો સમય માં ફેરફાર કરવામાં આવશે. 2) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 3) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 5) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. - કોઈ પણ સંજોગોમાં Payment Return મળશે નહિ. Application Helpline Number: 93773-01110 (10:00 AM To 6:00 PM)