ધોરણ 6 થી 10 GCERTના નવા પાઠયપુસ્તક આધારિત📚 📖6000+ વન લાઈનર તથા 600+ MCQ 🔴 PSI-ASI, કોન્સ્ટેબલ,GPSC, નાયબ મામલતદાર/સેક્સન ઑફિસર, PI, CCE, TET, TAT, HTAT, S.T.O., S.T.I., બિન સચિવાલય કલાર્ક, જુ-કલાર્ક વગેરે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબજ ઉપયોગી પુસ્તક. 💎 આ પુસ્તકની વિશેષતાઓ: 💎 👉ધો.6થી 10ના સામાજીક વિજ્ઞાનના અદ્યતન પાઠયપુસ્તકોમાંથી તારવેલા MCQ અને વનલાઈનર પ્રશ્નો. 👉GCERTના પુસ્તકોનો સંપૂર્ણ નિચોડ. 👉6000+ વનલાઈન પ્રશ્નો અને 600+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. 👉લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબના સંભવિત પ્રશ્નોનો સમાવેશ. 👉પાઠયપુસ્તકના વાંચન બાદ રિવીઝન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક. નોંધ:- - મંગાવેલ તમામ પુસ્તક કુરિયર દ્વારા મોકલવામાં આવે છે. - જે સરનામા પર કુરિયર સર્વિસ ઉપલબ્ધ હશે તે જ સરનામા પર ડિલિવરી મળશે. - જ્યાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નહી હોય (જેમકે અંતરિયાડ ગામડાઓમાં) ત્યાં નજીકના શ્રી મહાવીર કુરિયર ઑફિસેથી કુરિયર મેળવવાનું રહેશે. - કોઈ પણ સંજોગોમાં Payment Return મળશે નહિ. - જો કોઈ પણ સંજોગોમાં Book Return આવી હશે અને ફરી મોકલવામાં આવશે તો તેનો અલગ થી કુરિયર ચાર્જ ચૂકવવો પડશે. - Book Dispatch થયા પછી 10 દિવસ માં મળી જશે.