નોંધ- આ મોક ટેસ્ટ માત્ર તા. 01/09/2025 (7 દિવસ) સુધી જ આપી શકાશે. સંપૂર્ણ સિલેબસ આધારિત નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ પ્રશ્નપત્ર અઘરા લાગતા વિષય તેમજ નબળા ટૉપિકનું સ્વમૂલ્યાંકન કરવાની ઉત્તમ તક. નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલ મોક ટેસ્ટ અભ્યાસક્રમ મુજબ મોડેલ પેપર પ્રેક્ટિસ - 200 MARKS PAPER - TIME : 2 Hours - Negative Marking - 0.3 Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે.