આ કોર્ષમાં જગ્યાને લગતા ટોપિકનો સમાવેશ થાય છે જેવા કે, 1] મોટર વિહિકલ એક્ટ-1988 2] નિગમને લગતી માહિતી 3] કંડક્ટરની ફરજો 4] રોડ સેફટી 5] ટિકિટ અને લગેજ 6] પ્રાથમિક સારવાર - રોડ સેફ્ટી, GSRTC નિગમ, મોટર વ્હીકલ એક્ટ,કંડક્ટરની ફરજ, ટિકિટ અને ભાડાના ગાણિતિક પ્રશ્નો, પ્રાથમિક સારવારના લેટેસ્ટ વિડીયો લેક્ચર - સ્કોરિંગ વિષય જેવા કે, ગુજરાતી વ્યાકરણ, English Grammar, કમ્પ્યુટર વિષયનો પાયાથી અભ્યાસ - ઓછા સમયમાં ઝડપી રિવિઝન માટે અત્યંત ઉપયોગી - ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને ગણિત-રીઝનીંગના શોર્ટકટ ટ્રીક અને ટેક્ નિક્સ સાથે સંપૂર્ણ સિલેબસ આવરી લેતા લેટેસ્ટ વીડિયો લેક્ચર - સામાન્ય જ્ઞાનના વિષયોનો નિષ્ણાતો દ્વારા અભ્યાસ FREE : - અત્યંત અગત્યના વિષયોના પરીક્ષાલક્ષી 300 MCQની (QUESTION BANK) - E-BOOKS (PDF) + GSRTC Conductor & Driver (7000+) One Liner E-BOOK - LECTURE PPT - દરેક વિષયની MIND MAP રિવિઝન નોટ નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે.