🎯 કોન્સ્ટેબલ BOOKS COMBO 🎯 📚 કુલ 11 બુકનો (COMBO SET)📚 📖 Demo Copy 📖 Content Folder માં ઉપલબ્ધ છે. -------------------------- બુકના નામ: 📔 - બંધારણ 📔 - GK 📔 - Master Stroke, કોન્સ્ટેબલ 30 મોડેલ પેપર 📔 - ગણિત, રિઝનીંગ 📔 - GCERT સામાજિક વિજ્ઞાન, 📔 - વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાન્ય વિજ્ઞાન, 📔 - ભારતની ભૂગોળ, GK Magical Map -------------------------- નોંધ:- 👉 જો અનાવશ્યક સંજોગોમાં પુસ્તક મેળવવામાં વિલંબ થાય તો સહકાર આપવા વિનંતી. 👉 કુરિયર સેવા દ્વારા ગામડાઓના વિસ્તારમાં પુસ્તક પહોંચી શકશે નહિ. 👉 જ્યાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નહી હોય (જેમકે અંતરિયાળ ગામડાઓમાં) ત્યાં નજીકના કુરિયર ઑફિસેથી કુરિયર મેળવવાનું રહેશે. 👉 એક વાર Payment Successful થયા પછી Refund મળશે નહિ. 👉 જો કોઈપણ સંજોગોમાં Book Return આવી હશે અને ફરી મોકલવામાં આવશે તો તેનો અલગ થી કુરિયર ચાર્જ ચૂકવવો પડશે. 👉 ગુજરાતની બહાર બુક મેળવવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે. 👉 જો પુસ્તકમાં કોઈ પ્રકારની ખામી અથવા મંગાવેલ પુસ્તકના સ્થાને અન્ય કોઈ પુસ્તક મળે તો 3 દિવસ માં પાછા મોકલાવી દેવું ત્યારબાદ સંસ્થાની જવાબદારી રહેશે નહિ. 🔴 Book Dispatch થયા પછી 10 - 15 દિવસમાં મળી જશે.