📅 365 દિવસ • 52 WEEK • 12 મહિના ગુજરાત, ભારત અને વિશ્વના સંદર્ભમાં – તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણ તૈયારીઓ સાથેનું LIVE BATCH 🕒 Validity: 3 Month(s) 🎯 Course Highlights: - તા. 10, 11, 12 એપ્રિલ 2026 - 2 કલાક ના 2 લેકચર - દરરોજ ની 4 કલાક LIVE જેની ખાસ નોંધ લેવી - Concept Clarity સાથે Fact Data, Weekly 50 માર્ક્સની કરંટ અફેર્સની ટેસ્ટ - વર્ષમાં બે વાર કરંટ અફેર્સનું સ્માર્ટ રીવીઝન - 360° કરંટ અફેર્સ + G.S. નું ઊંડાણપૂર્વક અભ્યાસ - તમામ PPT - PDF સ્વરૂપે મળશે. - દર અઠવાડિયાના બુધવાર સાંજે 4 થી 6 ના સમયમાં (LIVE +1 વર્ષ સુધી રેકોર્ડેડ) - GPSC-1/2, STI, Dy.SO, CCE Group-A, રેવન્યુ તલાટી - મુખ્ય પરીક્ષાનું કરંટ અફેર્સ આવશે. - જાન્યુઆરી 2026 થી ડિસેમ્બર 2026 સુધી - Chart, Mind Map, Photos દ્વારા આધુનિક અભ્યાસ ----------------------------------------------------- નોંધ :- 1) કોઈ પણ સંજોગોમાં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. 📱 ICE ONLINE Application Helpline Number: 9377301110 (10:00 AM To 6:00 PM)