🌟 વિશેષતા: ✅ નવા RR મુજબ Perfect તૈયારી ✅ 30 માર્ક્સનું સંપૂર્ણ Current Affairs હર્ષિત સર Live અભ્યાસ કરાવશે ✅ Current Affairs માટે 50 માર્ક્સની Weekly Test ✅ ગણિત અને રિઝનીંગ જેવા અઘરા વિષયની Short Trick સાથે તૈયારી ✅ Free – E-Book (Non-Printable) 🕒 Batch Timings: 1) તા.17/02/2026 (મંગળવાર) થી તા.26/02/2026 (ગુરૂવાર) સુધી આપના CCE 2026 Live Batch ના Live લેક્ચરનો સમય :-07:00 PM – 09:00 PMનો રહેશે. 2) તા.27/02/2026 (શુક્રવાર) થી આપના CCE 2026 Live Batch ના Live લેક્ચરનો સમય:- બપોરે 01:00 PM થી 03:00 PM અને સાંજે 07:00 PM થી 08:30 PM નો રહેશે. 🧾 Free E-Materials: 1️⃣ Reasoning Practice Work Book ચેપ્ટરવાઈઝ 880 પ્રશ્નોની પ્રેક્ટીસ – (Printable) 2️⃣ Maths Practice Work Book ચેપ્ટરવાઈઝ 1230 દાખલાની પ્રેક્ટીસ – (Printable) 3️⃣ Topicwise 75 Test Paperનાં 1500+ MCQની પ્રેક્ટીસ– 20 Marks (Printable) 4️⃣ Subjecwise 12 Test Paperનાં 1200 MCQની પ્રેક્ટીસ (Printable) 5️⃣ 3 આખા પેપરની Complete મોક ટેસ્ટ પેપર પ્રેક્ટીસ (Printable) 💰 Fees & Validity: 💸 માત્ર ₹999/- 🗓️ 4 Months Validity નોંધ : 1) જો જરૂર પડશે તો Daily Live Lectureના સમય માં વધારો કરવામાં આવશે. 2) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 3) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 5) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. Application Helpline Number: 93773-01110 (10:00 AM To 6:00 PM)