🔴 પરીક્ષાઓ અનેક પુસ્તક એક 📚 🔴 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય પુસ્તક. 💎 આ પુસ્તકની વિશેષતાઓ: 💎 👉ICE લાવ્યું છે Special તમારા માટે G.K. ના 29 જેટલા વિષયોનો સમન્વય એક જ સાથે ... 👉જનરલ નોલેજના દરેક વિષયોના પરીક્ષાલક્ષી અત્યંત અગત્યના વિષયવસ્તુઓનો ખૂબ જ ઓછા પેઇજમાં સમાવેશ 👉સ્પર્ધાત્મક પરીક્ષાની To The Point તૈયારી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ પુસ્તક 👉અલગ અલગ વિષયોના ઢગલાબંધ પુસ્તકો વાંચવામાંથી મુક્તિ 👉નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ અદ્યતન માહિતી નોંધ:- - મંગાવેલ પુસ્તક કુરિયર દ્વારા મોકલવામાં આવે છે. - જે સરનામા પર કુરિયર સર્વિસ ઉપલબ્ધ હશે તે જ સરનામા પર ડિલિવરી મળશે. - જ્યાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નહી હોય (જેમકે અંતરિયાડ ગામડાઓમાં) ત્યાં નજીકના તિરૂપતિ કુરિયર ઑફિસેથી કુરિયર મેળવવાનું રહેશે. - કોઈ પણ સંજોગોમાં Payment Return મળશે નહિ. - જો કોઈ પણ સંજોગોમાં Book Return આવી હશે અને ફરી મોકલવામાં આવશે તો તેનો અલગ થી કુરિયર ચાર્જ ચૂકવવો પડશે. - Book Dispatch થયા પછી 10 દિવસ માં મળી જશે.