Additional Assistant Engineer (AAE) (GPSSB) - Recorded Batch સરકારી નોકરીનું સપનું હવે બનશે હકીકત 💼 અધિક મદદનીશ ઈજનેર (Electrical) પરીક્ષા માટે ICE લઈને આવ્યું છે સંપૂર્ણ અને પરિણામલક્ષી કોર્સ 📚 🔹 કોર્સમાં શું મળશે? ✅ Technical તેમજ Non-Technical તમામ વિષયોનો સમાવેશ ✅ સરળ ભાષામાં સમજણ ✅ Circuit Diagram, Tables અને Practical Examples સાથે અભ્યાસ ✅ નિષ્ણાંત Faculty દ્વારા પરિણામલક્ષી તૈયારી ✅ પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ પ્રશ્નો અને માર્ગદર્શન 🎁 FREE STUDY MATERIAL 🎁 🆓 FREE Mock Test 🆓 FREE E-Book 🆓 Technical વિષયોની Lecture PDF 🆓 Practice Oriented Study Support 📖 વિદ્યાર્થીઓને Concept સરળતાથી સમજાય તે માટે દરેક ટોપિકને વિગતવાર અને સરળ પદ્ધતિથી સમજાવવામાં આવશે. 💰 Course Fees & Validity ⏳ 3 Month Validity ➝ ₹1999/- ⏳ 6 Month Validity ➝ ₹2499/- નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. 📲 Application Helpline Number: 📞 93773-01110 (10 AM To 06 PM)