🎯 નવા RR - 2026 મુજબ સંપૂર્ણ પરીક્ષાલક્ષી તૈયારી 📚 બેચની વિશેષતાઓ : ✅ High Scoring અને Exam Oriented Batch ✅ નવા RR - 2026 તથા લેટેસ્ટ સિલેબસ મુજબ Updated તૈયારી ✅ પર્યાવરણના તમામ ટોપિકનો 360° Concept સાથે સરળ અને ઊંડાણપૂર્વક અભ્યાસ ✅ સામાન્ય જ્ઞાન, ગણિત અને ગુજરાતી વિષયની સંપૂર્ણ તૈયારી ✅ વનવિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકોના મહત્વપૂર્ણ કન્ટેન્ટનું વિગતવાર માર્ગદર્શન ✅ સરળ ભાષામાં Concept Clarity સાથે અભ્યાસ ✅ Revision, Practice અને Mock Test આધારિત તૈયારી 🎁 Batch સાથે FREE : 📹 500+ Video Lectures 📝 Mock Test 📚 E-Books (PDF) 📑 Lecture PPT 🧠 દરેક વિષયની Mind Map Revision Notes 🚀 વનરક્ષક પરીક્ષાની Smart, Updated અને Complete તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ Recorded Batch નોંધ:- 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. Application Helpline Number: 93773-01110 (10:00 AM To 6:00 PM)