GSRTC Conductor & Driver ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ICE લઈને આવ્યું છે ICE Express Live Batch — એક સંપૂર્ણ Live Program, જેમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને Concept-Based Teaching, નિયમિત Practice, Tests અને Exam-Oriented Guidance આપવામાં આવશે. અનુભવી ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ Reasoning, Maths, Gujarati Grammar, General Knowledge, Current Affairs તથા અન્ય મહત્વના વિષયોનો સરળ અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવવામાં આવશે. દરેક વિષયને મૂળભૂત સમજણથી લઈને પ્રશ્નોના પ્રેક્ટિકલ અભ્યાસ સુધી કવર કરવામાં આવશે જેથી ઉમેદવાર આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. 📚 બેચની મુખ્ય વિશેષતાઓ: ✅ દરરોજ Live Classes ✅ જો કોઈ Live Lecture ચૂકી જશો તો તેને બાદમાં Recorded સ્વરૂપે પણ જોઈ શકશો. ✅ Complete Exam-Oriented Preparation ✅ Subject-wise Reading Schedule ✅ Comprehensive Study Material ✅ 20+ Practice Tests ✅ 10+ Mock Tests ✅ Topic-wise Practice & Revision ✅ Regular Assessment & Performance Tracking ✅ Exam Strategy & Preparation Guidance ✅ Doubt Solving Support 🎁 શું મળશે? ✅ Live Lectures ✅ Study Material ✅ Practice Tests ✅ Mentorship & Guidance ⏰ સમય: દરરોજ સાંજે 06:30 PM થી 08:30 PM ⏳ Validity: 12 Months 💰 Course Fee: ₹999/- નોંધ :- 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. 📲 Application Helpline Number: 📞 93773-01110 (10 AM To 06 PM)