Description ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) Conductor & Driver ભરતી પરીક્ષા 2026 માટે ખાસ તૈયાર કરવામાં આવેલ 10 Full-Length Mock Test Papers (PDF). આ કોર્સમાં Conductor માટે 5 Mock Test Papers (PDF) અને Driver માટે 5 Mock Test Papers (PDF) આપવામાં આવ્યા છે. તમામ Mock Test Papers PDF સ્વરૂપે ઉપલબ્ધ છે અને નવીનતમ પરીક્ષા પેટર્ન તથા સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તમને વાસ્તવિક પરીક્ષાનો અનુભવ મળી શકે. 📚 કોર્સમાં શું મળશે? ✅ Conductor માટે 5 Full-Length Mock Test Papers (PDF) ✅ Driver માટે 5 Full-Length Mock Test Papers (PDF) ✅ કુલ 10 Exam-Oriented Mock Test Papers (PDF સ્વરૂપે) ✅ નવીનતમ GSRTC Exam Pattern આધારિત પ્રશ્નો ✅ તમામ મહત્વના વિષયોનું આવરણ ✅ Speed, Accuracy અને Time Management માટે અસરકારક પ્રેક્ટિસ ✅ અંતિમ રિવિઝન અને Self-Assessment માટે ઉપયોગી Mock Tests 📌 મહત્વપૂર્ણ નોંધ: તમામ Mock Test Papers PDF સ્વરૂપે ઉપલબ્ધ છે. Mock Test Question Paper (PDF) ની પ્રિન્ટ કાઢી શકાશે. Answer Key ની પ્રિન્ટ કાઢી શકાશે નહીં. નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 📲 Application Helpline Number: 📞 93773-01110 (10 AM To 06 PM)