🚔 જમાદાર બનવાનું સપનું હવે થશે સાકાર! જમાદાર ભરતીની પરિણામલક્ષી તૈયારી માટે ICE Rajkot લઈને આવ્યું છે જમાદાર (Jamadar) - Constable LIVE Batch 2026, જેમાં મળશે અનુભવી ફેકલ્ટી દ્વારા Concept આધારિત માર્ગદર્શન, પરીક્ષાલક્ષી અભ્યાસ અને સફળતા સુધી પહોંચાડતી Smart Strategy. આ બેચમાં દરેક વિષય સરળ ભાષામાં શીખવવામાં આવશે, જેથી તમે મજબૂત Concept સાથે આત્મવિશ્વાસપૂર્વક તૈયારી કરી શકો. આ બેચમાં તમને મળશે: ✅ તમામ વિષયોના LIVE Lectures ✅ અનુભવી Faculty દ્વારા માર્ગદર્શન ✅ Concept + MCQ આધારિત તૈયારી ✅ PDF Notes & Study Material ✅ Current Affairs & General Knowledge ✅ દરેક LIVE Lecture નું Recording Exclusive Batch Benefits: 🎯 પર્સનલ મેન્ટરશિપ અને દર 15 દિવસે Career Counselling 🎯 GCERT–NCERT Base Test Series 🎯 સ્પેશિયલ કોચ દ્વારા FREE Physical Training Guidance 🎯 Morning Alarm સાથે Daily Reading Schedule 🎯 દર મહિને ટેસ્ટ – Top 3 વિદ્યાર્થીઓને ઘરે Gift મોકલવામાં આવશે 🎁 ⏰ LIVE Batch Timing: સવારે 9:00 થી 11:00 📅 Validity: 1 Year 💥 Launch Offer: માત્ર ₹1499/- ⚠️ નોંધ: Demo પૂર્ણ થયા પછી Admission Fee ₹2499/- રહેશે. નોંધ : 1) કોઈ પણ સંજોગોમાં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. Application Helpline Number: 93773-01110 (10:00 AM To 6:00 PM)