GSRTC કંડક્ટર–ડ્રાઈવર પરીક્ષાની તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ 7000+ મહત્વપૂર્ણ One Liner પ્રશ્નો ધરાવતું પરીક્ષાલક્ષી પુસ્તક. 🔥 હવે માત્ર ₹230/- (કુરિયર ચાર્જ સહિત) ₹400/- ➜ 50% DISCOUNT 📖 પુસ્તકની વિશેષતાઓ: ✅ 7000+ મહત્વપૂર્ણ One Liner પ્રશ્નો ✅ વિવિધ વિષયોના પરીક્ષાલક્ષી પ્રશ્નો ✅ GSRTC સંબંધિત મહત્વપૂર્ણ અને અપડેટેડ માહિતી ✅ મોટર વ્હીકલ એક્ટ–1988 ✅ ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી ✅ પ્રાથમિક સારવાર (First Aid) ✅ બેઝિક મિકેનિઝમ અને વાહન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ✅ કંડક્ટર અને ડ્રાઈવર બંને પરીક્ષાઓ માટે ઉપયોગી ✅ છેલ્લા દિવસોમાં ઝડપી Revision માટે ખાસ ઉપયોગી 🎯 GSRTC કંડક્ટર–ડ્રાઈવર ભરતી 2026 માટે એક જ પુસ્તકમાં મહત્વપૂર્ણ પ્રશ્નો અને જરૂરી પરીક્ષાલક્ષી માહિતીનું સંકલન. 📌 નોંધ: • મંગાવેલ પુસ્તક કુરિયર દ્વારા મોકલવામાં આવશે. • જે સરનામા પર કુરિયર સર્વિસ ઉપલબ્ધ હશે, તે જ સરનામા પર Home Delivery મળશે. • જ્યાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ ન હોય (જેમ કે અંતરિયાળ ગામડાઓમાં) ત્યાં નજીકની તિરૂપતિ કુરિયર ઑફિસેથી પુસ્તક મેળવવાનું રહેશે. • કોઈપણ સંજોગોમાં Payment Refund કરવામાં આવશે નહીં. • જો કોઈપણ કારણસર Book Return થાય અને તેને ફરીથી મોકલવાની જરૂર પડે, તો ફરીથી કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. • Book Dispatch થયા બાદ અંદાજિત 10 દિવસમાં પુસ્તક મળી જશે.