ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ICE લઈને આવ્યું છે “સરકારી સાહેબ” — સંપૂર્ણ FREE Course, જેમાં વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી 1300+ Video Lectures સાથે Free Study Material, Mock Tests, Papersets અને Exam Syllabus આપવામાં આવશે. 📚 🏆 કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી? આ FREE Course નીચેની વિવિધ સરકારી પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી છે: 📌 GPSC 📌 CCE 📌 PSI 📌 Police Constable 📌 કંડક્ટર 📌 ડ્રાઈવર 📌 તલાટી 📌 Junior Clerk 📌 TET / TAT 📌 GSSSB / GPSSB 📌 અન્ય વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ 🎥 1300+ Video Lectures કોર્સમાં વિવિધ મહત્વના વિષયોના 1100+ Video Lectures ઉપલબ્ધ રહેશે: રિઝનિંગ ગણિત ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભૌતિક ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લાઓ સાંસ્કૃતિક વારસો – દિશાંત સર ભારતનું બંધારણ પંચાયતી રાજ પર્યાવરણ સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી અર્થતંત્ર ગુજરાતી વ્યાકરણ ગુજરાતી ભાષા – મુખ્ય પરીક્ષા English રમત-ગમત ગુજરાતી સાહિત્ય કમ્પ્યુટર 🎁 FREE માં શું મળશે? 🎥 1300+ Video Lectures 📂 150+ Free Study Material & Files 📝 Mock Tests 📄 Papersets 📚 વિવિધ સરકારી પરીક્ષાઓના Syllabus 🎯 Exam-Oriented Preparation Content 🚨 ખાસ જાહેરાત ગુજરાતના પ્રથમ 21,000 વિદ્યાર્થીઓ માટે જ અથવા 08/09/2026 સુધી જ આ FREE Course ઉપલબ્ધ રહેશે. 📅 08-09-2026 સુધી જ જોડાઈ શકાશે. 💯 સંપૂર્ણ FREE — Video Lectures + Material + Mock Tests + Papersets એક જ જગ્યાએ સરકારી પરીક્ષાની તૈયારી માટે જરૂરી Concept + Study Material + Practice + Test. 🎯 તમારી સરકારી નોકરીની તૈયારીને નવી દિશા આપો — “સરકારી સાહેબ” સાથે. નોંધ : 1) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 2) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. 3) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. 📲 Application Helpline Number: 📞 93773-01110 (10 AM To 06 PM)