ICE है तो मुमकिन है. 🎉 🎯 CCE - Group B (Mains) માટે સંપૂર્ણ પરીક્ષાલક્ષી તૈયારી CCE Group B Mains પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ Recorded Courseમાં નવી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસને અનુરૂપ Concept-Based તથા Exam-Oriented તૈયારી કરાવવામાં આવે છે. 📚 કોર્સની વિશેષતાઓ: 👉 ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા અભ્યાસ 👉 Group B Mainsના સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી 👉 મહત્વપૂર્ણ Topicsનો પાયાથી Concept-Based અભ્યાસ 👉 અઘરા વિષયોની સરળ ભાષામાં સમજ 👉 360° Analysis સાથે પરીક્ષાલક્ષી તૈયારી 👉 પરીક્ષાલક્ષી પ્રશ્નો અને PYQ આધારિત Practice 👉 મહત્વપૂર્ણ Notes & Study Material 👉 Recorded Lectures દ્વારા પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ 🎁 FREE: - E-Books (PDF) - Lecture PPT નોંધ : 1) કોઈ પણ સંજોગો માં Fees પરત મળશે નહિ. 2) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 3) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 4) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને Fees પરત આપવામાં આવશે નહિ. Application Helpline Number: 93773-01110 (10:00 AM To 6:00 PM)