🎯 CCE Group A Mains માટે GS ની સંપૂર્ણ પરીક્ષાલક્ષી તૈયારી LAMP – Learn Answer Writing for Mains Program અંતર્ગત CCE Group A Mainsના General Studies માટે તૈયાર કરવામાં આવેલ 9 E-Booksનો સંપૂર્ણ સેટ, જેમાં મહત્વપૂર્ણ પ્રશ્નો, આદર્શ જવાબો અને નવી Mains પેટર્ન મુજબ Answer Writing Practice દ્વારા તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવામાં આવશે. 📚 કોર્સમાં સામેલ 9 વિષયો: 👉 ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 👉 વિજ્ઞાન અને ટેકનોલોજી 👉 ભૂગોળ 👉 ભારતનો ઇતિહાસ 👉 જાહેર સેવામાં શિસ્ત (Ethics) 👉 સાંસ્કૃતિક વારસો 👉 ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન 👉 જાહેર વહીવટ અને શાસન 👉 પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ ✨ આ E-Booksની વિશેષતા: 📚 અભ્યાસક્રમના તમામ 9 વિષયોની 9 E-Books ✍️ 2000+ આદર્શ પ્રશ્નો જવાબ સાથે 🆕 નવી Mains પેટર્ન અનુસાર 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 5 માર્ક્સના આદર્શ પ્રશ્નોનો સંપૂર્ણ સંપુટ 📖 CCE Group A Mainsના GS વિષયના સંપૂર્ણ સિલેબસ આધારિત E-Books 📊 UPSC-GPSC PYQના વિશ્લેષણ અનુસાર પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવતા મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ 🎯 CCE Group A Mainsમાં GSના 150 માર્ક્સની શ્રેષ્ઠ તૈયારી 📝 પરીક્ષા પહેલાં Answer Writingની પ્રેક્ટિસ કરવાની ઉત્તમ તક 📈 નબળા વિષયોનું મૂલ્યાંકન કરીને તમારી તૈયારીને વધુ ધારદાર બનાવવાની તક 💡 From Question to Selection — માત્ર પ્રશ્નોનો અભ્યાસ નહીં, પરંતુ Mainsમાં પ્રશ્નને સમજવાથી લઈને યોગ્ય રીતે જવાબ લખવાની દિશામાં તૈયારી. 📌 મહત્વપૂર્ણ નોંધ: આ E-Books ICEONLINE એપ્લિકેશન પર QUESTION BOOK AND ANSWER BOOK બંને E-BOOKની આપ પ્રિન્ટ કઢાવી શકશો. ⏳ Validity: 6 Months 💰 9 E-Books માત્ર ₹199/- નોંધ: કોઈ પણ સંજોગોમાં Fees પરત મળશે નહીં. Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. Application અને વિષયના Video Lecturesને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. 📞 Application Helpline: 93773-01110 ⏰ 10:00 AM થી 6:00 PM