📌 કોર્સની મુખ્ય વિશેષતાઓ: ✦ Prelims અને Mains બંને માટે એક જ કોર્સમાં વ્યવસ્થિત અભ્યાસ સામગ્રી. ✦ વિવિધ વિષયોના મહત્વપૂર્ણ પ્રશ્નો અને MCQ દ્વારા પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ. ✦ GPSC, GSRTC, પોલીસ ભરતી અને TET જેવી પરીક્ષાઓને ઉપયોગી વિશેષ મટિરિયલ. ✦ GCERT આધારિત ટેસ્ટ અને GPSC Previous Year Questions દ્વારા તૈયારીનું મૂલ્યાંકન. ✦ ગણિત અને રીઝનિંગ માટે અલગ Practice Workbooks. ✦ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય સુધારવા માટે Vocabulary અને અન્ય ઉપયોગી મટિરિયલ. ✦ ગણિતનાં અગત્યનાં સૂત્રો, પર્યાવરણના MCQ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની અભ્યાસ સામગ્રી. ✦ મુખ્ય પરીક્ષા માટે ગુજરાતી પેપરનું માળખું અને Mains Questions. ✦ સ્વઅભ્યાસ, નિયમિત પ્રેક્ટિસ અને પરીક્ષાલક્ષી તૈયારી માટે ઉપયોગી સામગ્રી. 📌 આ કોર્સમાં તમને મળશે: ➜ Prelims માટે Subject Wise IMP 300 MCQ ➜ GPSC માટે Subject Wise 100 MCQ ➜ GSRTC Conductor & Driver Special Material ➜ GCERT આધારિત ટેસ્ટ ➜ GPSC Previous Year Question (PYQ) Book ➜ Maths અને Reasoning Practice Workbooks ➜ Constable માટે IMP Topics ➜ ગુજરાતી શબ્દભંડોળ અને ગદ્યખંડ પરીક્ષા પ્રશ્નો ➜ English Vocabulary ➜ ગણિતની અગત્યની માહિતી અને મહત્વનાં સૂત્રો ➜ પર્યાવરણના 400 MCQ ➜ TET-1 / TET-2 Special Material ➜ વિવિધ પરીક્ષાઓ માટે Exam Oriented Material ➜ Mains માટે ગુજરાતી મુખ્ય પરીક્ષાનું માળખું ➜ Mains Questions – મુખ્ય પરીક્ષાના પ્રશ્નો નોંધ : 1) Applicationને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહશે. 2) Application અને વિષયના વિડિઓ લેકચરને લગતા સંપૂર્ણ નિર્ણયો, નિયમો અને શરતો સંસ્થાને આધીન રહેશે. 3) કોઈ પણ પ્રકારનું ગેર-વર્તન કરનાર વિધાર્થીનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. 📲 Application Helpline Number: 📞 93773-01110 (10 AM To 06 PM)